ITI Apprenticeship Bharti 2023: ITI એપ્રેન્ટિસશિપ માટે 1140 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023
નોર્દન કોલ ફીડ્સ લિમિટેડે ITI Trade Apprenticeship Vacancyનું નોટિફિકેશન જાહેર કર્યું છે. નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર, આઈટીઆઈ પાસ માટે 1140 અપ્રેંટિસશિપ વેકેન્સી છે. તેના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર છે. અપ્રેંટિસશિપ માટે ફોર્મ ભરવાની શરુઆત પાંચ ઓક્ટોબરે થઈ છે. કોલ ઈંડિયાની સબ્સિડરી એનસીએલમાં ટ્રેડ અપ્રેંટિસશિપ માટે સિલેક્ટ થવા પર દર મહિને 8 હજાર 50 રૂપિયા સ્ટાઈપેન્ડ મળશે. ટ્રે઼ડ અપ્રેંટિસશિપ માટે અરજી એનસીએલની વેબસાઈટ www.nclcil.in પર જઈને કરવાનું રહેશે.
ITI Apprenticeship Bharti 2023
વય મર્યાદા
એનસીએલમાં ટ્રેડ Apprenticeship માટે ઉંમર મર્યાદા 18થી 26 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમાનુસાર વયમર્યાદામાં છુટ મળશે. નોટિફિકેશન અનુસાર, ઉમેદવારનો જન્મ એક સપ્ટેમ્બર 1997થી એક સપ્ટેમ્બર 2003ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
શૈક્ષણિક લાયકાત
ટ્રેડ Apprenticeship માટે ઉમેદવાર કમસે કમ 10મું પાસ હોવાની સાથે સાથે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ.
ITI ટ્રેડ એપ્રેન્ટીસશિપ વેકેન્સી
ITI Apprenticeship ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી તા. 15 ઓકટોબર 2023 સુધી કરી શકે છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વિવિધ પગાર ધોરણ અને તેમની શરતો આપી છે. આવો જોઈએ આ ભરતી વિશેની માહિતી નીચે મુજબ.
જગ્યાનું નામ અને ખાલી જગ્યા

- સંસ્થાનું નામ નોર્દન કોલ ફીડ્સ લિમિટેડ
- ભરતી પ્રકાર એપ્રેન્ટીસશિપ
- છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023
- અરજી પ્રકાર ઓનલાઇન
- વેબસાઈટ nclcil.in
વય મર્યાદા
એનસીએલમાં ટ્રેડ Apprenticeship માટે ઉંમર મર્યાદા 18થી 26 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમાનુસાર વયમર્યાદામાં છુટ મળશે. નોટિફિકેશન અનુસાર, ઉમેદવારનો જન્મ એક સપ્ટેમ્બર 1997થી એક સપ્ટેમ્બર 2003ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
શૈક્ષણિક લાયકાત
ટ્રેડ Apprenticeship માટે ઉમેદવાર કમસે કમ 10મું પાસ હોવાની સાથે સાથે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ.
ITI ટ્રેડ એપ્રેન્ટીસશિપ વેકેન્સી
ITI Apprenticeship ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી તા. 15 ઓકટોબર 2023 સુધી કરી શકે છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વિવિધ પગાર ધોરણ અને તેમની શરતો આપી છે. આવો જોઈએ આ ભરતી વિશેની માહિતી નીચે મુજબ.
જગ્યાનું નામ અને ખાલી જગ્યા
ઓઈલેક્ટ્રોનિક મિકેનિક-30
ઈલેક્ટ્રીશિયન-370
ફિટર-543
વેલ્ડર-155
મોટર મિકેનિક-47
ઓટો ઈલેક્ટ્રીશિયન-12
ITI એપ્રેન્ટીસશિપ ભરતી માટે રી કેવી રીતે કરવી?
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો

- સૌપ્રથમ તમારે https://www.nclcil.in/ વેબસાઈટ પર જવું.
- ત્યાર બાદ મેનુ પર ક્લિક કરી કરવું અને એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સિલેક્ટ કરવું.
- એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સિલેક્ટ કર્યા પછી જે પહેલી સૂચના આવે તેના પર ક્લિક કરવું.
- ત્યાર પછી તમારે Click Here લખલું હશે તેના પર ક્લિક કરવું.
- Click Here પર ક્લિક કર્યા પછી નીચે સ્ક્રોલ કરવું અને Proceed પર ક્લિક કરવું.
- proceed પર ક્લિક કર્યા પછી તમારી સામે Register ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે તે ભરવી
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો